97 અનકેપ્ડ ભારતીય ખેલાડીની હાજરીથી હરાજી રોમાંચક થઈ શકે
27 સ્લોટ માટે પાંચ ફ્રેન્ચાઈઝી વચ્ચે જામશે જંગ
કોચી, તા.27 : વિમેન્સ પ્રીમિયર લીગની ખેલાડીની હરાજી 28 ઓક્ટોબરે કોચીના ગ્રાન્ડ હયાત ખાતે યોજાશે. સાંજે 5:30 વાગ્યાથી શરૂ થનારી આ હરાજીનું સંચાલન જાણીતા ઓક્શનર મલ્લિકા સાગર કરશે. 14 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી 2027 દરમિયાન રમાનારી પાંચમી સિઝન પૂર્વે યોજાનારા આ ઓક્શનમાં કુલ 146 ખેલાડીઓ શોર્ટલિસ્ટ.....