પ્રચંડ વાવાઝોડું આગળ વધે છે, 150 કિ.મી.ની ઝડપ હશે : ઓડિશામાં 48,000ને અન્યત્ર ખસેડાયા
નવી દિલ્હી, તા. 27 : અત્યંત તીવ્ર વાવાઝોડાંમાં પરિવર્તિત થઇને અર્નબ સિસ્ટમ ઓડિશા અને આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહી છે અને આવતી કાલે સવારે આંધ્રના યાનમ કાંઠાળ વિસ્તારમાં બાપટલાથી વિશાખાપટ્ટનમ વચ્ચે ત્રાટકે તેવી શકયતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તેની ગતિ 125થી 140 કિલોમીટરની હોઇ.....