અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 26 : મરાઠા આરક્ષણ માટેના એક્ટિવીસ્ટ મનોજ જરાંગેએ કરેલા રૂા. 500 કરોડની ચુકવણીના આરોપો અંગે મહારાષ્ટ્રના રાજકારણમાં વિવાદ સર્જાયો છે. તેના પગલે ઓડિયો ક્લીપની ફોરેન્સિક તપાસ કરવાનો આદેશ મુખ્ય પ્રધાન ફડણવીસે આપ્યો છે. તેના પગલે આ ઓડિયો ક્લીપ પાછળનું સત્ય બહાર.....