મુંબઈ, તા. 26 : મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ દરમિયાન ચૂંટણી પંચના દિશાનિર્દેશોનો ભંગ કરવા બદલ ધારાવીમાં એક વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ડ્રાફ્ટ મતદાર યાદી સામે એક જ દિવસમાં નિયત મર્યાદા કરતાં વધુ વાંધા અરજીઓ રજૂ કરવાના આરોપસર ધારાવી પૂર્વના 90 ફીટ રોડ વિસ્તારમાં રહેતા શખ્સ સામે ધારાવી....