• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

દુષ્કાળ રાહતનાં કામોના વહીવટમાં વર્ચસ જમાવવા રાષ્ટ્રવાદીની નાણાં ખાતાની માગણી

અજિત પવારના નિધન પછી નાણાં ખાતું મુખ્ય પ્રધાન પાસે છે

કેતન જાની તરફથી

મુંબઈ, તા. 26 : રાષ્ટ્રવાદી કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓ-સુનેત્રા પવાર, પ્રફુલ પટેલ, સુનીલ તટકરે અને છગન ભુજબળે ગઈકાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળીને નાણાં ખાતાનો અખત્યાર તેમના પક્ષને સોંપવાની વિનંતી કરી છે. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના ગત 28મી જાન્યુઆરીએ અવસાન પછી નાણાં ખાતાની જવાબદારી મુખ્ય.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ