• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

લોકલ ટ્રેનમાં મહિલા પ્રવાસીની બૅગમાં પાવર બૅન્ક ફાટવાથી ભભૂકી આગ

મુંબઈ, તા. 26 : મધ્ય રેલવે માર્ગ પર ઘાટકોપર સ્ટેશન નજીક દાદર-બદલાપુર એસી લોકલ ટ્રેનના મહિલા કોચમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક તપાસ મુજબ, એક મુસાફરની બૅગમાં રહેલી પાવર બૅક ઓવરહાટિંગ કે ખામીના કારણે બ્લાસ્ટ થતાં આ આગ લાગી હતી. બંધ એસી કોચ હોવાથી ક્ષણભરમાં ધૂમાડો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ