• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

ચાર દિવસની મંદી પછી સોમવારે સુધારો જોવા મળ્યો

જેપીએલના શૅરોની ફાળવણી પર નજર, નિફ્ટી 22,700 ઉપર 

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 : પુરોગામી સપ્તાહના ચારેય દિવસના ઘટાડાના ટ્રેન્ડ પર સોમવારે બ્રેક લાગતાં બન્ને બેન્ચમાર્ક્સ સુધરીને દિવસના ટોચના સ્તરે બંધ રહ્યા હતા. ક્રૂડતેલનો ભાવ  117-18ના સ્તરેથી ઉતરીને 114 ડૉલર થવાના કારણે બજારના સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર થઇ હતી. જોકે જીયોપોલિટિકલ ટેન્શન......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ