અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 26 : વિશ્વ હવામાન સંસ્થા-વર્લ્ડ મિટિયૉરોલૉજીકલ ઓર્ગેનાઈઝેશનના ચીફ સેક્રેટરી સેલેસ્ટે સાઉલોએ અલ નિનો અંગે ગંભીર ચેતવણી આપી છે કે નવેમ્બર 2026થી જાન્યુઆરી 2027 દરમિયાન ઉષ્ણ કટિબંધીય અને પ્રશાંત મહાસાગર પ્રદેશોમાં ઉષ્ણતામાન 3.8 અંશ સેલ્સિઅસ સુધી વધી શકે છે. અલ નિનો 2026ના અંતમાં....