• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

21 વર્ષ બાદ કુમાર સાનુ અને ઉદિત નારાયણે સાથે ગીત ગાયું

હૉલીવૂડના બે ધુરંધર ગાયકો કુમાર સાનૂ અને ઉદિત નારાયણે દાયકાઓ બાદ સાથે કામ કર્યું. આ બે સૂરોના સૂરતાજ એક જ ગીતમાં સાથે ગાય એ સંગીતપ્રેમીઓ માટે સરપ્રાઈઝ છે. સની દેઓલ અભિનિત આગામી ફિલ્મ સૂર્યાના ગીત સુનિયે જરાને કુમાર અને ઉદિતે ગાયું છે. આ અગાઉ 2005માં નો એન્ટ્રીના ગીત કહાં હો તુમમાં આ બન્ને ગાયકોએ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ