• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

ગુજરાતના 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર, ખેડૂતોને હેક્ટર દીઠ રૂા. 8500ની સહાય

કચ્છ સહિત સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લાઓ માટે ગુજરાત સરકારનું રાહત પૅકેજ : પશુપાલકોને માત્ર રૂા. બેમાં ઘાસચારો

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ,તા.26 : ગુજરાતમાં ઓછા વરસાદને કારણે ખેતી અને પશુપાલન સામે પડકારો ઊભા થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક બાદ કચ્છ સહિત સોરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લાઓને  દુષ્કાળગ્રસ્ત વિસ્તારો જાહેર  કર્યાં છે. મુખ્યમંત્રીએ રાહતનાં પગલાં રૂપે ખેડૂતોને પાકના નુકસાન સામે વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 8,500ની સહાય......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ