• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

ધનતેરસ, દિવાળીએ કારનું વેચાણ વધવાની ડીલર્સને આશા

મુંબઈ, તા. 25 : નવરાત્રિ પર્વ પૂર્ણ થતાં દેશભરના અૉટોમોબાઈલ ડીલર્સ માટે તહેવારોની ખરીદીનો પ્રારંભિક તબક્કો પ્રોત્સાહક રહ્યો છે. ફેડરેશન ઓફ અૉટોમોબાઈલ ડીલર્સ ઍસોસિયેશન્સ (ફાડા)ના અહેવાલ મુજબ, આ વર્ષે નવરાત્રિના 10 દિવસ દરમિયાન ભારતીય ગ્રાહકોએ કુલ 11.23 લાખ વાહનો......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ