જળગાંવના યાવલ તાલુકાના કિનગાંવની ઘટના બાદ કરાયો પોલીસ બંદોબસ્ત
જળગાંવ, તા. 25 : જળગાંવ જિલ્લાના યાવલ તાલુકાના કિનગાંવમાં આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પથસંચલનના માર્ગ પર કેટલાંક લોકોએ પથ્થરમારો કરવાનો પ્રયાસ કરાયો હતો. આથી ગામમાં અચાનક તણાવનું વાતાવરણ ઊભું થતાં કેટલોક સમય ભારે દોડધામ અને ગરબડની સ્થિતિ જોવા મળી હતી. જોકે, બાદમાં ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત કરી દેવાયો હતો. જમા થયેલા લોકો પર હળવો લાઠીચાર્જ......