• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

સૂર્યવંશીને નં.3 પર ઉતારવાના નિર્ણય સામે પૂર્વ ક્રિકેટર્સ નારાજ

સેમસનને નીચે ધકેલીને સૂર્યવંશી પાસે ઇનિંગ્સની શરૂઆત કરાવવી જોઈતી હતી

નવી દિલ્હી, તા.25 : ક્રાઈસ્ટચર્ચ ખાતે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલા બીજા ટી20 આંતરરાષ્ટ્રીય મુકાબલામાં ભારતે 4 વિકેટે રોમાંચક જીત હાંસલ કરી લીધી હોવા છતાં, ટીમ મેનેજમેન્ટ દ્વારા બાટિંગ ક્રમમાં લેવાયેલા નિર્ણય સામે ક્રિકેટ પંડિતોએ સવાલો ઉઠાવ્યા છે. ઈજાગ્રસ્ત ઈશાન કિશનના સ્થાને પ્લેઈંગ ઈલેવનમાં તક મેળવનારા વૈભવ સૂર્યવંશીને......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ