• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

નેતા ખોટું બોલે, તો મતદાર ફરિયાદ કરી શકશે

નવી દિલ્હી, તા. 25 : ચૂંટણી દરમિયાન ઉમેદવારો દ્વારા સોગંદનામામાં ખોટી માહિતી આપવા અથવા જરૂરી વિગતો છુપાવવાના કિસ્સામાં હવે સામાન્ય નાગરિક પણ ફોજદારી ફરિયાદ નોંધાવી શકશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 125-અ હેઠળ ઉમેદવારના ખોટા સોગંદનામા સામે ખાનગી વ્યક્તિ દ્વારા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ