• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

સાવધાન: નાણાકીય સલાહકારના વૉટ્સઍપ થઈ રહ્યા છે હેક

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 25 : ભારતમાં સાયબર ઠગો ઠગાઈ માટેના નવા નવા કીમિયા અજમાવી રોજ કરોડો રૂપિયાની ઉઠાંતરી કરે છે.  લોકો પોતાના રૂપિયા અને સાથે ડેટા પણ ગુમાવે છે. આ ઠગોએ હવે નાણાકીય સલાહકારોના વૉટ્સઍપ એકાઉન્ટ હેક કરવાનું શરૂ કર્યું છે. કરોડોના ટ્રાન્ઝેક્શન્સની માહિતી રાખતા નાણાકીય સલાહકારોના વૉટ્સઍપ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ