નવી દિલ્હી, તા.25 : ત્રણ વનડે મુકાબલાની શ્રેણીના બીજા મુકાબલામાં ભારતીય મહિલા ટીમે ઓલરાઉન્ડ પ્રદર્શન કરી ઝિમ્બાબ્વે સામે 121 રને વિજય મેળવ્યો છે. આ વિજય સાથે ભારતે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ હાંસલ કરી ટ્રોફી પર કબજો જમાવી લીધો છે. હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્માની સદી બાદ બાલિંગ આક્રમણમાં વૈષ્ણવી.....