• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

મ્હાપેમાં ઇન્ડિયા જ્વેલરી પાર્કના નિર્માણનો મ્ખ્યુ પ્રધાનને હસ્તે શુભારંભ

પાર્કમાં રૂા. 50,000 કરોડનું મૂડીરોકાણ આવવાની શક્યતા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 25 : મુંબઈ અને મહારાષ્ટ્રની વ્યવસાયિક ક્ષમતા, કુશળ માનવબળ, અનુકૂળ ઔદ્યોગિક વાતાવરણ અને ઉદ્યોજકતાની પરંપરાને આધારે આપણું રાજ્ય ઘરેણાંનાં ઉત્પાદન અને નિકાસનું અગત્યનું કેન્દ્ર બનવાની ક્ષમતા ધરાવે છે. `ઇન્ડિયા જ્વેલરી પાર્ક' ભવિષ્યમાં ઘરેણાં ઉદ્યોગના વિકાસનો મહત્ત્વનું મથક પુરવાર થશે એવો વિશ્વાસ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ