• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

રાજ ઠાકરેએ મોદી; અદાણીની ડોક્યુમેન્ટરીની પોસ્ટ ડિલિટ કરી

મનસે નેતાએ પોલીસ કમિશનરની વિનંતીને માન આપી હોવાનું કહ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 25  (પીટીઆઈ) : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર આધારિત ડૉક્યુમેન્ટરી તેમના ઍક્સ એકાઉન્ટ પરથી ડિલિટ કરી હોવાનું જણાવ્યું હતું. આ માટે તેમણે મુંબઈ પોલીસ કમિશનરે વિનંતી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ