જિઓના લિસ્ટિંગની સકારાત્મક અસર જોવા મળી શકે
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 : સમગ્ર વિશ્વમાં વિવિધ દેશો વચ્ચે ભૂરાજકીય સંઘર્ષ અને અશાંતિ ચાલી રહ્યાં છે તેની વૈશ્વિક વેપારધંધા ઉપર નકારાત્મક અસર પડી રહી છે અને ક્રૂડતેલના ભાવ વધીને પ્રતિ બેરલ 116 ડૉલરની ઉપર પહોંચી ગયા છે. ભારત સહિત વિશ્વના મોટા ભાગના દેશો માટે ક્રૂડતેલ જીવાદોરી સમાન છે અને તેના વધતાં જતાં ભાવને.....