• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

રાજ્યમાં 23 પંપ્ડ સ્ટોરેજ પાવર પ્રોજેક્ટનો પ્રસ્તાવ

પર્યાવરણને હાનિના દાવામાં તથ્ય નથી : ફડણવીસ

મુંબઈ, તા. 28 : મહારાષ્ટ્રમાં આશરે 35,000 મેગાવૉટ ક્ષમતાના કુલ 23 પંપ્ડ સ્ટોરેડ પાવર પ્રોજેક્ટ પ્રસ્તાવિત છે. એમાં ટોરન્ટના પુણે અને રાયગઢમાંના વધુ ચાર પ્રકલ્પ સાથે જ મેઘા એન્જિનિયરિંગ, અવાડા અને તાતા પાવર કંપનીના પ્રકલ્પોનો પણ સમાવેશ છે. માહિતી અધિકાર કાર્યકર વિજય કુંભારે આ માહિતી મેળવી છે. મહારાષ્ટ્રમાં પ્રસ્તાવિત 23 પંપ્ડ સ્ટોરેજ પાવર પ્રોજેક્ટ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ