• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

પોલીસે બે કલાકમાં 12 તોલા સોનું શોધી મૂળ માલિકને પરત સોંપ્યું

મુંબઈ, તા. 28 : પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીને કારણે એક નાગરિકને તેનું ગુમ થયેલું કીમતી સોનું માત્ર બે કલાકમાં પાછું મળી ગયું છે. નેહરુ નગર પોલીસ સ્ટેશનના ગુના શોધ શાખા (ક્રાઈમ ડિટેક્શન ટીમ)ના અધિકારીઓએ ટેક્નિકલ માહિતીના આધારે ગણતરીના બે કલાકમાં 12 તોલા સોનાના દાગીના ભરેલી સૂટકેસ શોધી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ