ટીવીની લોકપ્રિય ક્રાઈમ સિરિયલ સીઆઈડીના નિર્માતા બી. પી. સિંહનું હાર્ટ એટેકથી 77 વર્ષની વયે અવસાન થયું છે. બુધવારે તેમના થયેલા અંતિમ સંસ્કારમાં સીઆઈડીના કલાકારો નિર્માતાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા અને દરેકની આંખમાં આંસુ હતાં. સીઆઈડીમાં એસીપી પ્રદ્યુમનનું પાત્ર ભજવનાર શિવાજી સાટમ, ઈન્સ્પેક્ટર દયા તરીકે જાણીતો થયેલો દયાનંદ શેટ્ટી.......