મુંબઈ, તા. 28 : ઘાટકોપર રેલવે સ્ટેશન પરિસરમાં પત્ની સાથે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ આવેશમાં આવીને પિતાએ પોતાના જ નવ મહિનાના માસૂમ પુત્રને સ્કાયવૉક પરથી નીચે ફેંકી દેવાની કાળજું કંપાવનારી ઘટના બની છે. સર્વોદય નગરમાં રહેતાં આ દંપતીનાં લગ્ન બે વર્ષ પહેલાં થયાં હતાં. કપડાં વેચવાનો ધંધો કરતો 23 વર્ષીય પતિ......