• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

મુંબઈ પાલિકાના કર્મચારીઓને દિવાળીનું બોનસ રૂા. 33,000 મળશે

મુંબઈ, તા. 28 (પીટીઆઈ) : બૃહન્મુંબઈ પાલિકા તેના 83,000થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને દિવાળીના બોનસપેટે રૂા. 33,000 આપશે. પાલિકાના કર્મચારીઓના નેતા શશાંક રાવે પીટીઆઈ સમાચાર સંસ્થાને જણાવ્યું હતું કે પાલિકાના કર્મચારીઓને ગત વર્ષે રૂા. 31,000નું બોનસ આપવામાં આવ્યું હતું. હવે તે રકમ વધારીને આ વર્ષે......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ