• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

ભારતીય કુશ્તી માટે ઐતિહાસિક દિવસ : ગણતરીના સમયમાં બે પહેલવાન ફાઇનલમાં

પહેલી વખત ગોલ્ડ જીતવાની તક : નીલમ સિરોહી અને કાજલ ઢોચકની ફાઇનલમાં એન્ટ્રી

નવી દિલ્હી, તા. 28 : ભારતીય મહિલા કુશ્તી ખેલાડીઓએ વિશ્વ ચેમ્પિયનશિપમાં નવો ઈતિહાસ રચ્યો છે. અત્યારસુધીમાં ટૂર્નામેન્ટના ઈતિહાસમાં માત્ર એક જ ભારતીય મહિલએ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. હવે એક જ દિવસમાં બે યુવા ભારતીય ખેલાડીએ ફાઇનલમાં જગ્યા નિશ્ચિત કરી છે. કાજલ ઢોચકે 76 અને નીલમ સિરોહીએ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ