મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 28 : મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની પાંચ બેઠકોની ચૂંટણીમાં `મહાયુતિ'ના ફાળે ત્રણ અને `આઘાડી'ને ફાળે બે બેઠકો આવી છે ભાજપને બે અને તેના સાથી પક્ષ શિવસેનાને એક બેઠક ઉપર વિજય મળ્યો છે. વિપક્ષ- રાષ્ટ્રવાદી (શરદ પવાર)ને ફાળે બે બેઠકો આવી છે. કૉંગ્રેસ અને શિવસેના (ઠાકરે)ને એક પણ બેઠક......