• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

દિવાળીમાં આગની ઘટના ટાળવા સજાગ રહેવું જરૂરી છે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ,  તા. 28 : ભૂલેશ્વરમાં ઈમિટેશન જ્વેલરીની દુકાનમાં આગ લાગવાની ઘટનાથી દક્ષિણ મુંબઈના ગીચ વિસ્તારનો જૂના ઈલેક્ટ્રિક વાયરિંગની સમસ્યાનો મુદ્દો ફરી તાજો થઈ ગયો છે. અહીં મોટે ભાગે વાયરિંગની સમસ્યાને લીધે જ આગ લાગવાની અનેક ઘટના બની  છે ત્યારે લેમિંગ્ટન રોડના વેપારીઓએ વેપારીઓમાં જાગૃતિ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ