એનએસઈમાં સંતાનોની સ્પીચ સાંભળીને ભાવુક થયા મુકેશ અંબાણી
મુંબઈ, તા. 28 (એજન્સીસ) : રિલાયન્સ જૂથની ડિજિટલ સેવાઓ ક્ષેત્રની કંપની જિઓ પ્લૅટફૉર્મ્સના શૅરનું બજારમાં 21 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયું છે. લિસ્ટિંગના ભાવે કંપનીનું મૂલ્યાંકન વધતા તે દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓમાં બીજા ક્રમે પહોંચી ગઈ છે. સત્રના અંતે બીએસઈમાં કંપનીનો શૅર 26.66 ટકા અથવા રૂા. 298.35 વધી રૂા. 1417.35ના.......