• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

અદાણી પોર્ટ્સનો ચોખ્ખો નફો 18 ટકા વધી રૂા. 3682 કરોડ થયો

મુંબઇ, તા. 28 : એજન્સીસ : અદાણી સ્પૉર્ટસ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (એપીએસઇઝેડ) દ્વારા સપ્ટેમ્બર,2026માં પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે એકત્રિત ચોખ્ખો નફો 18 ટકા વધી રૂા.3682 કરોડ થયો હોવાનું બુધવારે જણાવ્યું હતું. કામગીરીમાંથી ઊંચી આવકને કારણે કંપનીનો નફો વધ્યો છે. આ સામે 2025માં 30 સપ્ટેમ્બરે પૂરા થતા ત્રિમાસિક ગાળામાં કંપનીનો એકત્રિત......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ