મુંબઈ, તા. 28 (પીટીઆઈ) : દેશના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયિક પ્રક્રિયા વિશે ટિપ્પણી બદલ કોર્ટની અવમાનનાના કેસની સુનાવણીમાં 17 નવેમ્બરે શિવસેના (ઉદ્ધવ જૂથ)ના રાજ્યસભાના સાંસદ સંજય રાઉત હાજર રહેશે. રાઉતે બુધવારે જણાવ્યું હતું કે કોર્ટમાં શું થયું તે મામલે તેમને વિશેષ ખબર નથી, કારણ કે તેમના વકીલ હાજર.......