• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

`અૉપરેશન સિંદૂર'નું સત્ય દર્શાવશે કાર્તિક આર્યન

ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીની આગામી ફિલ્મ અૉપરેશન સિંદૂરમાં મુખ્ય ભૂમિકા માટે કાર્તિક આર્યનને લેવામાં આવ્યો છે. આ ફિલ્મ લેફ્ટનન્ટ જનરલ કે. જે. એસ. ટાઈની ઢિલ્લોંના પુસ્તક અૉપરેશન સિંદૂર: ધ અનટૉલ્ડ સ્ટોરી અૉફ ઈન્ડિયાઝ ડીપ સ્ટ્રાઈક્સ ઈનસાઈડ પાકિસ્તાન પર આધારિત છે. ગત માર્ચ મહિનામાં વિવેકે આ પ્રોજેક્ટની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ