• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

શૅરબજારમાં અનિશ્ચિતતા વચ્ચે ફિક્સ્ડ ઇન્કમ એસેટ્સમાં રોકાણ હિતાવહ : એક્સિસ મ્યુ. ફન્ડ

`આરબીઆઇ ધિરાણદરમાં સમયાંતરે વધારો કરતી રહેશે' 

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 28 : અનિશ્ચિત વૈશ્વિક પરિબળો વચ્ચે ભારતીય શૅરબજારમાં સતત ઘટાડાનો માહોલ ચાલુ રહ્યો છે ત્યારે રોકાણકારોએ ફિક્સ્ડ ઇન્કમ આપતી અસ્ક્યામતોમાં રોકાણ કરી નિશ્ચિત આવક તરફ વળવું જોઈએ, એમ એક્સિસ મ્યુચ્યુઅલ ફન્ડના ફિક્સ્ડ ઇન્કમના હેડ દેવાંગ શાહે આજે અહીં પત્રકારોને સંબોધતાં.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ