• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

ડબ્લ્યુપીએલ અૉક્શન : સોફી મોલિનક્સ માલામાલ

યુપીએ 1.10 કરોડમાં સોફીને ટીમમાં સામેલ કરી : કિરણ નવગિરે માટે પણ ઊંચી બોલી

નવી દિલ્હી, તા. 28 : મહિલા પ્રીમિયર લીગ (ડબલ્યુપીએલ 2027)ના મિની ઓક્શનમાં પાંચ ટીમોએ મળીને કુલ 25 ખેલાડીઓ ઉપર દાવ લગાડયો હતો. ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાની સ્ટાર ઓલરાઉન્ડર સોફી મોલિનક્સ માટે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને યૂપી વચ્ચે જોરદાર બિડિંગ યુદ્ધ જોવા મળ્યું હતું. 50 લાખથી શરૂ થયેલી બોલી 40..... 

ઇ-પેપરના નવા શુલ્ક