જીત બાદ ગેરવર્તણૂક બદલ આઇસીસીએ એક ડિમેરિટ અંક અને મૅચ ફીના 20 ટકા દંડ ફટકાર્યો
લાહોર, તા. 28 : લાહોરનાં મેદાનમાં ઇંગ્લેન્ડ સામે એક વિકેટે રોમાંચક જીત બાદ પાકિસ્તાની ટીમે જોરદાર ઉજવણી કરી હતી. એક તરફ ટીમ ઉજવણીમાં ડૂબેલી હતી ત્યારે ટીમના બોલર હારિસ રઉફ પોતાની અણછાજતી હરકતથી ફરી ચર્ચામાં આવ્યો છે. મેદાન ઉપર ખેલ ભાવનાને ઠેસ પહોંચાડવા અને અમ્પાયર સાથે અયોગ્ય વર્તનનાં......