મુંબઈ, તા. 14 : મહારાષ્ટ્ર રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (એમએસઆરટીસી) 11 મીટરની તૈયાર 3000 બસો પ્રાપ્ત કરીને તેના કાફલાનું વિસ્તરણ કરવા માગે છે. તેણે તાજેતરમાં આ બસો પ્રાપ્ત કરવા માટે ઈ-ટેન્ડર બહાર પાડયું હતું. બીડ સુપરત કરવાની છેલ્લી તારીખ 14 મે છે અને બીજા દિવસે તેને ખોલવામાં આવશે. એમએસઆરટીસી ડીઝલ એન્જિન અને કૉમ્પ્રિહેન્સીવ એન્યુઅલ મેઈનટેનન્સ કૉન્ટ્રેક્ટ (સીએએમસી) સાથે સજ્જ બસો પ્રાપ્ત.....