અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 : મહારાષ્ટ્રના પરિવહન વિભાગે (આરટીઓ) આપેલી ડેડલાઈન પૂરી થવામાં ફક્ત પાંચ દિવસ બાકી હોવા છતાં મુંબઈની હજારો રિક્ષા-ટૅક્સીએ હજી સુધી મીટર રીકૅલિબ્રેશન કરાવ્યું નથી. 90 દિવસનો સમયગાળો આપવા છતાં માંડ 60 ટકા રિક્ષા-ટૅક્સીનું મીટર રીકૅલિબ્રેશન.....