• બુધવાર, 18 જૂન, 2025

સુરતની ગ્રીન આર્મીની પહેલ : એક લાખથી વધુ વૃક્ષોનું વાવેતર

અમારા પ્રતિનિધિ તરફથી 

સુરત, તા. 16 :  આધુનિક યુગમાં જ્યારે શહેરીકરણ અને ઔદ્યોગિક વિકાસ ઝડપથી થઈ રહ્યો છે, પર્યાવરણની જાળવણી અને માનવજીવનની ગુણવત્તા સુધારવા માટે વૃક્ષારોપણનુ મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે. સુરતના માત્ર ત્રણ મિત્રોએ એક દિવસ પર્યાવરણની વાતો કરતા કરતા વૃક્ષારોપણની પ્રવૃતિ કરવાના.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ