• બુધવાર, 02 જુલાઈ, 2025

મલેશિયન પામતેલમાં મંદી

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 16 :  મલેશિયન પામતેલ વાયદામાં મંદીનો માહોલ હતો. હરીફ તેલમાં નબળાઈને લીધે વાયદો શુક્રવારે વધુ તૂટ્યો હતો. જોકે ત્રણ અઠવાડિયામાં પ્રથમ સાપ્તાહિક સુધારો થયો હતો. નિકાસના મજબૂત આંકડા વાયદાને ટેકો આપી રહ્યા છે. મલેશિયામાં પામતેલનો ઓગસ્ત કોન્ટ્રાકટ.....