નવી દિલ્હી, તા. 16 : ભારતવાસીઓ તેમ જ અમેરિકામાં વસતા બિનનિવાસી ભારતીયો (એનઆરઆઈ)માં અમેરિકાના એક સૂચિત કાયદાને કારણે ખળભળાટ મચ્યો છે. પ્રસ્તુત કાયદાથી તેમને માટે વતનમાં નાણાં મોકલવાનું વધુ ખર્ચાળ બની જશે. ‘ધ વન બિગ બ્યૂટીફુલ બિલ’ શીર્ષક હેઠળના ખરડામાં......