• બુધવાર, 11 જૂન, 2025

રેલવે પોલીસે ચાર કલાકમાં ખોવાયેલા દાગીના શોધી આપ્યા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 9 : લોકલ ટ્રેનમાં સોનાના દાગીના ભરેલી બેગ ભૂલી ગયેલી મહિલાને ફક્ત ચાર કલાકમાં રેલવે પોલીસ ફોર્સે (આરપીએફ) પાછી આપી હતી. બેગમાં ચાર લાખ રૂપિયાની કિંમતનાં ઘરેણાં હતાં. મહિલાને બેગ ભૂલી ગયાનું....

ઇ-પેપરના નવા શુલ્ક