• મંગળવાર, 15 જુલાઈ, 2025

વાનરોને ભોજન આપવાનું બંધ કરો : નિષ્ણાતોનું સૂચન

મુંબઈ, તા. 17 : સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનની આસપાસના ભાગમાં ખાસ કરીને બોરીવલી, મલાડ અને કાંદિવલી વિસ્તારમાં વાનરોનો ઉપદ્રવ વધી ગયો છે. છેલ્લાં ચાર-પાંચ વર્ષની સરખામણીમાં આ વર્ષે વાનરો દ્વારા નાગરિકો....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ