અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : અમદાવાદથી લંડન જઈ રહેલી ઍર ઇન્ડિયાની ફ્લાઈટ તૂટી પડી હતી એના 56 વર્ષના પાઇલટ સુમીત સભરવાલના પાર્થિવ શરીરને મંગળવારે સવારે મુંબઈ લવાયો હતો. પવઈમાં આવેલા જળ વાયુ વિહાર સોસાયટી ખાતેના નિવાસસ્થાને મૃતદેહને અંતિમ દર્શન માટે મુકાયો હતો અને બાદમાં ચકાલાના.....