• બુધવાર, 25 માર્ચ, 2026

નાગપુરમાં પેટ્રોલ-ડીઝલની અછતની અફવા

નાગપુર, તા. 24 : પેટ્રોલ-ડીઝલ અને ગૅસની અછતની અફવાના પગલે સોમવારે નાગપુર શહેર અને વિદર્ભમાં પેટ્રોલ પંપો ઉપર લોકો ઉમટી પડયા હતા. જિલ્લા પ્રશાસને આ ઘટનાક્રમને અફવા ગણાવી રાજ્યમાં ઈંધણ....