• મંગળવાર, 24 માર્ચ, 2026

રૂપિયામાં કડાકો : ડૉલર સામે 50 પૈસા તૂટી 94.03

મુંબઈ, તા.23 (પીટીઆઈ) : અખાતમાં યુદ્ધની વણસી રહેલી પરિસ્થિતિ વચ્ચે આજે ભારતીય રૂપિયો અમેરિકન ડૉલર સામે 50 પૈસા તૂટીને 94.03ના (પ્રોવિઝનલ) સ્તરે બંધ આવ્યો હતો. આમ, આજે રૂપિયાએ 94નું સ્તર......