• મંગળવાર, 24 માર્ચ, 2026

મુંબઈ ઇન્ડિયન્સની કપ્તાની પર વિવાદ વકર્યો

નવી દિલ્હી, તા.23 : આઇપીએલ-2026 અગાઉ ટીમ ઇન્ડિયાના પૂર્વ દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને કહ્યું છે કે હાલના દેખાવને જોતા સૂર્યકુમાર યાદવ મુંબઈ ઇન્ડિયન્સ ટીમના કપ્તાન પદનો હકદાર છે. મુંબઈ ઇન્ડિયન્સ ટીમે સૂર્યકુમારને.......