• મંગળવાર, 24 માર્ચ, 2026

શાહરુખ પાસેથી કોઈ લાંચ નહોતી લીધી : સમીર વાનખેડે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 (પીટીઆઈ) : નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી) મુંબઈ ઝોનના ભૂતપૂર્વ ડિરેક્ટર સમીર વાનખેડેએ બૉમ્બે હાઈ કોર્ટમાં આજે જણાવ્યું હતું કે ડ્રગ્સના કેસમાં પુત્ર આર્યન ખાનને છોડાવવા....