• મંગળવાર, 24 માર્ચ, 2026

પાક.ના સાહિબઝાદા ફરહાન અને ભારતની અરુંધતિ રેડ્ડીને આઇસીસી પ્લેયર અૉફ ધ મંથ એવૉર્ડ

દુબઈ, તા. 23 : પાકિસ્તાનના ઓપનિંગ બેટર સાહિબઝાદા ફરહાન અને ભારતની ઝડપી બોલર અરુંધતિ રેડ્ડી ફેબ્રુઆરી મહિનામાં શાનદાર પ્રદર્શન માટે પુરુષ-મહિલા વિભાગમાં આઇસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડના હકદાર.....