• મંગળવાર, 24 માર્ચ, 2026

ઢોંગીબાબા સામે પોલીસે પ્રો-ઍક્ટિવ કાર્યવાહી કરી : મુખ્ય પ્રધાન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : નાસિકના કહેવાતા જ્યોતિષી અશોક ખરાત વિશે આજે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સવિસ્તાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે તથાકથિત તાંત્રિક, માંત્રિક, બાબા જે હોય તે, ભોંદુબાબા......