• મંગળવાર, 24 માર્ચ, 2026

સ્ટ્રેટ અૉફ હોર્મુઝ પસાર કરવા 20 લાખ ડૉલર

નવી દિલ્હી, તા. 23 : અમેરિકા અને ઈઝરાયલ સાથે યુદ્ધ લડી રહેલું ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઉપર જહાજો પાસેથી વસૂલાત કરી રહ્યું છે. અહેવાલ છે કે અમુક જહાજોને પસાર થવા દેવા માટે લાખો ડોલર લેવામાં......