• મંગળવાર, 24 માર્ચ, 2026

ચીનથી આયાત થતાં સસ્તાં વિસ્કોસ રેયોન ફિલામેન્ટ યાર્ન ઉપર ઍન્ટિડમ્પિંગ ડયૂટી

નવી દિલ્હી, તા.23 (એજન્સીસ) : કેન્દ્રના વાણિજ્ય મંત્રાલયના અખત્યાર હેઠળ આવતી એજન્સી ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝે (ડીજીટીઆર) ચીનથી આયાત થતાં વિસ્કોસ રેયોન ફિલામેન્ટ યાર્ન ઉપર પ્રતિ ટન 386.....